ધૂપ-છાઁવ - 81

(31)
  • 4.4k
  • 1
  • 2.2k

અપેક્ષા પોતાની ફર્સ્ટ નાઈટ બદલ પોતાના ઈશાન પાસે એક ગીફ્ટ માંગી રહી હતી.."ઈશુ, તારે મને ફર્સ્ટ નાઈટની ગીફ્ટ આપવાની બાકી છે તે તને ખબર છે ને?" પરંતુ ઈશાન તેને એ ગીફ્ટ યુ એસ એ જઈને આપવાનો હતો એટલે તે તરત જ કહે છે કે, "હા, એ હું તને યુએસએ જઈને આપીશ.." પરંતુ અપેક્ષા પોતાની ગીફ્ટ પોતાના હક માટે જીદ કરે છે કે, "તારે એ ગીફ્ટ યુએસએ જઈને નહીં મને અત્યારે ને અત્યારે જ આપવી પડશે અને હું જે કહું તે તારે કોઈને કહેવાનું પણ નથી.." ઈશાન એક સેકન્ડ માટે વિચારમાં પડી જાય છે કે એવી શું સીરીયસ વાત છે જે