અભિવ્યક્તિ.. - 10 - તારી ગેર હાજરી 

  • 2k
  • 906

આને નફરત છે મારાથી અને એ મને પ્રેમ કરે છે,  આને યકીન નથી મારા પર અને એ વિશ્વાસ કરે છે  સબંધ નું શું કહેવું મારે, બન્ને એક્સરખાજ છે પણ  આ મળવા નથી ઇચ્છતા અને એ ઇન્તજાર કરે છે.      ~~ તારી ગેર હાજરી ~~    એક પણ ક્ષણ ખાલી નથી - ભરી છે તારી યાદ થી,  હાજર છે ગેર હાજરી તારી,...  બસ તારા અહેસાસથી   મારા ઘરનો દરવાજો ખોલતા જ તું અંદર આવ્યો હતો,  મને અનિમેષ જોતા જોતા જ પગની પાછલી ઠોકરથી દરવાજો બંધ કર્યો હતો,  જૂતાએ ઉતાર્યા વિના બંધ બારણે મારી પીઠ પાછળ હાથ તારો સરકાવ્યો હતો   દીવારને ટેકે સ્થિર થઈ ને હું તને જોઈ