વસુધા - વસુમાં - પ્રકરણ - 67

(60)
  • 3.2k
  • 2
  • 1.7k

વસુધા - વસુમાં પ્રકરણ  - 67        મોક્ષ ઘર આંગણામાં બગીચામાં કામ કરતો હતો અને એમણે અવંતિકાનો ગભરાયેલો અવાજ સાંભળ્યો. હાથમાં ઓજાર હતાં એ બાજુમાં મૂક્યાં અને અવંતિકાનાં અવાજ તરફ...વાડા તરફ દોટ મૂકી અને પહોંચી પૂછ્યું શું થયું ? અવંતિકાનો ચહેરો ભયથી કાંપી રહેલો... અવંતિકા કંઈ બોલીજ ના શકી એણે વાડા તરફ આંગળીથી ઈશારો કર્યો. મોક્ષ સીધા વાડા તરફ ગયાં તો ત્યાં ગૌરી માટે જે ગમાણ બનાવેલું ત્યાં ખૂણામાં મોટો કાળોતરો નાગ હતો મોક્ષ સમજી ગયાં એમણે કહ્યું “અવંતિકા તું ચિંતા ના કર ડરીશ નહીં આ સામાન્ય સર્પ નથી નાગ છે એને તમે છંછેડો અથવા એને ભય અનુભવાય તોજ