વિશ્વાસ

  • 3k
  • 1k

તમે કોઈ નાં પુત્ર કે પુત્રી છો તો તમારા માતા પિતા ને તમારા પર કેટલો વિશ્વાસ છે? પ્રશ્ન ખૂબ સેહલો છે પણ એક વાર તમારે આ વાર્તા સાંભળ્યા પછી એક વાર બોલવું પડશે કે તમે કોઈ વાર તમે તમારા માતા પિતા નો વિશ્વાસ નથી તોડ્યો અથવા તોડ્યો છે, એક વાર હું મારા ફ્રેન્ડ નાં મેરેજ માં જવા નીકળ્યો, મારો ફ્રેન્ડ સ્કૂલ નો જૂનો ફ્રેન્ડ હતો, તો એના મેરેજ માટે હું એના ઘરે જવા નીકળ્યો પણ એનું ઘર નતુ જોયું એટલે મારા બીજા ભાઈબંધો ને બધા એક જગ્યા એ મળવા નું નક્કી કર્યું અને પછી એના ઘરે જવા નું નક્કી કર્યું,