આજનો કિશોર

  • 1.7k
  • 1
  • 502

લેખ:- આજનો કિશોરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.આજે ઘણાં સમય પછી ફરીથી એક પ્રેરણાત્મક કે ચિંતનાત્મક કે પછી તમને જે યોગ્ય લાગે એ સમજી લેજો, એવો એક લેખ લઈને આવી છું.કિશોર એટલે? સામાન્ય રીતે આપણાં મગજમાં કિશોર એટલે પેલો નાનકડો બાળ આંખ સામે દેખાય છે. આ કિશોરને આપણે કોઈ પણ સલાહ આપી શકીએ, કંઈ પણ કહી શકીએ, એની પાસે કોઈ પણ કામ કરાવી શકીએ વગેરે વગેરે વિચારો આપણાં મગજમાંથી પસાર થઈ જાય.થોડું વધારે વિચારો તો બહાર પોતાનાં મિત્રો સાથે ધૂળમાં રમતો રમતો કિશોર નજર સામે આવે. ખાવાનું તો જે આપો એ ખાઈ લે, પણ યોગ્ય સમયે ખાવા માટે ઘરમાં ન