આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 18

  • 3.1k
  • 1.5k

*.........*.........*.........*.........*.........*બધા ખુશ હતાં. રાહુલ અને રિયા ના ભવિષ્ય વિશે સપનાંઓ જોઈ રહ્યા હતાં. ઘરની નાની વહુ તરીકે રિયા એકદમ પરફેક્ટ લાગતી હતી. રિયા પહેલાં થી જ બધાને પસંદ હતી. પણ નાની વહુ તરીકે એને પસંદ કરનાર આભા જ હતી. રાહુલ ને હજુ વિશ્વાસ નહોતો આવતો કે તેને પોતાનો પ્રેમ આમ આસાનીથી મળી રહ્યો છે. ‌‌‌‌‌પણ આકાશ ની એક વાત થી દરેક નાં મનમાં એક અજંપો ઘર કરીને બેઠો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવાનાં સપના સાથે સુખપર જવા નીકળેલ પરિવાર મનમાં એક ડર સાથે આગળ વધી રહ્યો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવા જતાં મોટી વહુ આભા ને