ધ સ્કોર્પિયન - પ્રકરણ -58

(85)
  • 4.9k
  • 5
  • 2.9k

રાય બહાદુરે બહાર આવીને દેવને સમાચાર આપ્યાં કે તારી મોમ 4-5 કલાકમાં સ્પે જેટમાં (નાના પ્લેનમાં) બાગડોગરા આવી જશે ત્યાંથી મેજરનાં આસીસ્ટન્ટ અહીં લઇ આવશે. દેવ તમે લોકો અહીં બેઠા છો ? ...દુબેન્દુને બોલાવ એ મારી સાથે આવે સર્કીટ હાઉસ. મારુ રોકાણ ત્યાં છે હું અને તારી મોમ ત્યાં રોકાઈશું પછી મી. રસેલને ત્યાં સાથે જવા નીકળી જઈશું. ડીનર પતાવીને દુબેન્દુને સાથે લઈને રાય બહાદુર સર્કીટ હાઉસ પુરી સુરક્ષા વચ્ચે જવા નીકળી ગયાં. સિદ્ધાર્થ અને દેવ એકદમ રીલેક્ષ બેઠાં હતાં. ત્યાં દેવે કહ્યું “સર સરસ ઠંડક છે અને મીઠો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે એકાદ ડ્રીંક થઇ જાય ?”