દશાવતાર - પ્રકરણ 28

(153)
  • 4.1k
  • 2
  • 2.1k

          વિરાટ દીવાલની પેલી તરફ ગયો ત્યારથી પદ્મા બેચેન હતી. કોઈ કામમાં એ જીવ નહોતી પરોવી શકતી. વિરાટ તેને કેનાલે છોડી ગયો એ પછી કેનાલમાં કૂદવું કે માછલાં પકડવા મુશ્કેલ બની ગયા હતા. પાણીમાં કૂદકો લગાવતા જ વર્ષો પહેલાનો વિરાટ બાળક બનીને તેની સામે આવી જતો. તેને વિરાટે ડૂબતી બચાવી એ દૃશ્ય આંખ સામે ખડું થઈ જતું. કોઈની સાથે વાત કરવી પણ ન ગમતી. અરે, ખુદ અંગદ સાથે પણ તેને એકલું લાગતું. અંગદ એનો બાળમિત્ર હતો. પદ્માને વિરાટ કે અંગદ સાથે હોય ત્યારે ક્યારેય એકલું ન લાગતું.            એ ચિંતિત હતી પણ