ફોન ભૂત

(13)
  • 1.9k
  • 686

ફોન ભૂત-રાકેશ ઠક્કરનિર્દેશક ગુરમીત સિંહની ફિલ્મ 'ફોન ભૂત' થી વધારે મનોરંજનની આશા રાખી શકાય એમ નથી. કેમકે એમાં મગજ વગરની કોમેડી છે અને ખાસ ડરાવતી નથી. રોલર કોસ્ટર રાઇડ પર લઇ જવાનો આભાસ ઊભી કરનારી ફિલ્મની સ્ક્રીપ્ટ નબળી છે.ફિલ્મમાં મેજર (સિધ્ધાંત) અને ગુલ્લૂ (ઇશાન) નામના બે મિત્રોને ભૂતનો નાનપણથી જ ક્રેઝ હોય છે. તેઓ ભૂતની થીમ પર જ પાર્ટી આપે છે. એક વખત એમની મુલાકાત ખરેખર ભૂતની રાગિની (કેટરિના) સાથે થાય છે. ત્રણેય સાથે મળીને 'ફોન ભૂત' નામની હેલ્પલાઇન શરૂ કરે છે અને લોકોને ભૂતોથી મુક્તિ અપાવે છે. પણ બંનેને જ્યારે ખબર પડે છે કે રાગિની એની જિંદગી ખરાબ કરનાર