શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

  • 3.3k
  • 1
  • 966

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસોફાગણ વદ-૮આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આદીશ્વર ભગવાનનો જન્મ તથા દીક્ષા કલ્યાણકનો દિવસ છે. આ દિવસે છઠ્ઠ એટલે કે બે સળંગ ઉપવાસ કરીને વરસીતપનો પ્રારંભ કરવામાં આવે છે.વૈશાખ સુદ-૩(અક્ષય તૃતીયા)પ્રથમ તીર્થકર પરમાત્મા ઋષભદેવે ફાગણ વદ છઠ્ઠના દિવસે દીક્ષા લીધા પછી વૈશાખ સુદ ૨ સુધી ૧૩ મહિના જેટલા સમય સુધી નિર્જળા ઉપવાસ કર્યા પછી આજ દિવસે હસ્તિનાપુરમાં રાજકુમાર શ્રેયાંસના હાથે ઇક્ષુરસ ગ્રહણ કરીને પ્રથમ પારણું કરેલું. આને વરસી-તપ કહે છે. ઉમદાભાવના, ઉત્તમદ્રવ્ય, ઉત્કૃષ્ટ પાત્ર આ બધાના લીધે આ