નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2

  • 2.5k
  • 1
  • 1.1k

શુ છે આ નિશિથ અને જિયા નું પ્રેમ પ્રકરણ. જિયા એક સીધી છોકરી છે. જે નિશિથ ને જન્મ થી ઓળખતી હોય છે પણ પિતા ની નોકરી ના લીધે જિયા 20 વર્ષ ની થાય છે ને જિયા ને રાજસ્થાન સ્થાયી થવું પડે છે. જિયા ને નિશિથ બંને એક બીજા ને પ્રેમ કરતા હોય્ છે. નિશિથ નું રાજસ્થાન જવું ને જિયા ને મળવું નવી વાત નથી. નિશિથ જયારે જિયા ને મળવા રાજસ્થાન જાય છે ત્યાં જિયા એને મળે છે. જિયા નિશિથ ને બહું પ્રેમ કરે છે તેથી નિશિથ જોડે એને લગ્ન કરી લીધા હોય છે. નિશિથ ના પરિવાર સાથે ખુબ ખુશી થી