એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૯

  • 2.5k
  • 1
  • 1.2k

(દેવ અને સલોની વચ્ચે ખૂબ જ ગરમા-ગરમીવાળો માહોલ થઈ ગયો હતો.બંને ખૂબ ગુસ્સામાં એક-બીજાને જેમ-તેમ બોલી રહ્યા હતા.દેવ એના ગુસ્સા પર કાબુ ના રાખી શક્યો અને સલોની પર હાથ ઉપાડવા જતો હતો એટલામાં અચાનક ત્યાં નકુલ આવી ગયો.નકુલે દેવનો હાથ પકડીને જોરથી નીચે પટક્યો અને દેવને ગાલ પર એક તમાચો માર્યો અને બોલ્યો,"તારી હિંમત કેવી રીતે થઈ સલોની પર હાથ ઉપાડવાની" "નકુલ......"દેવ નકુલને કહેવા જતો હતો કે ખરેખર અહીંયા થયું છે શું.પણ નકુલ દેવની કઈ જ વાત સાંભળવા તૈયાર ન હતો.એને દેવનો કોલર પકડ્યો અને બોલ્યો,"બોલ....તે કેમ આમ કર્યું?" "ભાઈ પ્લીઝ....મારી પુરી વાત સાંભળ પહેલા" "મારે તારી કોઈ જ વાત