સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -35

(83)
  • 5.9k
  • 3
  • 3.9k

વીનાં વાગ્બાણથી ઘવાયેલો અને ગુસ્સામાં ધૂંધવાયેલો હસરત વધું ભુરાયો થયો. એણે સાવીને પોતાનાં તરફ ખેંચી અને એનાં બાહોમાં લેવા પ્રયત્ન કર્યો. સાવી એનાં હાથમાંથી સરકી ગઈ પણ એનાં શરીરની ગંધ એનાં નાકમાં પ્રસરી ગઈ સાવીનાં થયાં સ્પર્શથી હસરત વધુ કામાંધ થયો એણે કહ્યું “આજે તને નહીં છોડું તારી પાસે ગમે તેવી શક્તિ હોય તો મારામાં પણ મારાં મઝહબની તાકાત છે” એમ કહી એણે આંખો બંધ કરીને કોઈ આયાત ગણગણવાં લાગ્યો. સાવીને થયું આને મારી બધીજ ખબર છે એણે આવી તૈયારી ક્યારે કરી ? મારી આટલી ઝીણી ઝીણી જાણ કેવી રીતે થઇ ? અન્વી આની સાથે ભળેલી છે ? મારી બહેન