પ્રભુ ક્યાં છે ?

(12)
  • 4.1k
  • 2
  • 1.6k

// પ્રભુનો વાસ ક્યાં છે ? //એકવાર રાજાએ તેના સૌથી વિદ્વાન મંત્રીને પૂછ્યું કે મારે જાણવું છે કે ભગવાન ક્યાં રહે છે, ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે, ભગવાન શું કરી શકે છે?મંત્રીને આ પ્રશ્નોના જવાબો નહોતા આવડતા તેથી તેઓ કહેવા લાગ્યા કે મહારાજ મને થોડા દિવસનો સમય આપો પછી હું તમારા પ્રશ્નોના જવાબ થોડા દિવસ પછી આપીશ. રાજાએ તેને થોડા દિવસની રજા આપી.મંત્રીએ રાજા પાસે થોડા દિવસોનો સમય માંગ્યો પણ તેને આ પ્રશ્નોના જવાબ ખબર ન હતી.તેથી તે આખો વખત ચિંતા કરવા લાગ્યો કે તે રાજાના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપશે?મંત્રીને અસ્વસ્થ જોઈને એક દિવસ તેના પુત્રએ તેનું કારણ પૂછ્યું, તો