નારી સશક્તિકરણ

  • 1.6k
  • 1
  • 598

=: નારી સશશક્તિરણ := या देवी सर्वभूतेषु मातृ-रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः હે દેવી, તમે પરમ પૂજનીય માતાના રૂપમાં પશુપાલન જગતમાં સર્વત્ર છો, મારા મન અને અંતઃકરણમાં પણ 'મા'ના રૂપમાં જ રહો. નારી સ્વરૂપે તમારું સૌમ્ય સ્વરૂપ 'મા' છે, તમને વારંવાર વંદન, વંદન, વંદન, સ્ત્રી એ આદર્શ અને સમૃદ્ધ સમાજરૂપી ઈમારતનો પાયો છે. જે કુળમાં નારીઓની પૂજા અર્થાત સત્કાર થાય છે, તે કુળમાં દિવ્યગુણવાળી અને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર થતો નથી ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ નીવડે છે. નારી શક્તિનું સમાજમાં ઘણું યોગદાન રહ્યું છે. તેઓ બાળકોથી લઈને વડીલો અને બુજુર્ગોનું ઘરમાં ધ્યાન રાખવા સિવાય પણ ઘણું બધુ કરે