મૃગતૃષ્ણા - ભાગ 24

  • 2.6k
  • 1.3k

[ RECAP ]( પાયલ આદિત્ય ને કોલ કરે છે. આદિત્ય ફોન ઘરે ભૂલી ગયા હોય છે એટલે ફોન રૂહાંન ઉઠાવે છે અને પછી રૂહાંન ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા સાથે બ્રેક અપ કરી લીધું. રૂહાંન બધી વાત દેવાંગી ને કરે છે. ધનરાજ ઓફિસ જતાં જતાં વચ્ચે ટ્રાફિક માં ફસાઈ છે અને ત્યાં એ પેહલી વાર દિવ્યા ને અજાણતાં જોવે છે. )___________________________ NOW NEXT___________________________( ધનરાજ ઓફિસ માં આવી તરત આદિત્ય ના કેબિન માં જાઈ છે. )ધનરાજ : આદિત્ય આવું હું અંદર?આદિત્ય : હા...પપ્પા આવો ને.( ધનરાજ કેબિન માં આવી ને આદિત્ય ના સામે ખુરશી પર બેસી જાય છે.)ધનરાજ