આત્મ ચિંતન એક કથા

  • 3k
  • 2
  • 1.1k

હે ભગવંત જેટલું જલ્દી થઈ શકે આ સમયને જલદી દોડાવી મને આ જીવન ના અંત તરફ લઈ જજે, કયાક કર્તવ્ય પાલનમાં કાચો ન પડું, નથી મન લાગતું હવે ધરા પર જરાય, મા બાપ ભાઈ બહેન પુત્ર પત્ની મીત્ર સગું સંબંધી કોણ પોતાના કોણ પારકા કોને દોસ આપું, કોને સારા કહું કોને ખરાબ?માયાના ફંદમાં માનવી માનવતા ભુલ્યા શું ન્યાય ની આશ રાખું એ બેચારા લોકો પર જે પોતાનાજ પગ પર કુહાડો મારવાનું જાણે કામ કરી રહ્યા, ખબર નથી આતો પરીક્ષા લેવા મુક્યા ભગવાને આ ધરા પર કેટલા પાર ઉતરી શકો એ જોવાનું પણ માણસ પાંચ ઈન્દ્રિયો ના સ્વાદમાં, કામ ક્રોધ મોહ