આફત કે અવસર

(12)
  • 1.9k
  • 2
  • 730

આફત કે અવસર અચાનક સવારે સ્વીટુ ની સ્કૂલેથી ફોન આવ્યો....સ્કૂલની ફી લોકડાઉનને કારણે પચીસ ટકા માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી.વાર્ષિક ફી ૫૦,૦૦૦/- તેના ૨૫ ટકા ૧૨,૫૦૦/- ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઉભો થઇ ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યો. ટેબલ ઉપર પડેલ ન્યૂઝ પેપર ઉપર મારી નજર કરી. કોરોનાનો આંતક. મોતના આંકડા, વિવિધ ટેલિફોનિક બેસણાની જાહેરાત શુભ સમાચાર કહી શકાય તેવા  કોઈ સમાચાર કોઈ ખૂણા ઉપર દેખાતા ન હતા.મેં પેપરને ઉથલાવ્યું. તો લખ્યું હતું કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી