આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 17

  • 3.2k
  • 1.5k

*...........*..........*...........*. .........*.........*" આઈ એમ વેરી હેપ્પી ફોર રાહુલ....." આભા ખૂબ ખુશ થતાં બોલી." હં...." આકાશે ટૂંકો જવાબ આપ્યો." આકાશ... તું ખુશ નથી રાહુલ માટે ? " આભા એ આકાશના હાવભાવ નિરખતાં પૂછ્યું." આકાશ....... શું વિચારે છે તું? હું તને કંઇક પૂછી રહી છું... " આકાશે કંઈ જવાબ ન આપ્યો એટલે આભા ચિલ્લાઈને બોલી." હં.. શું?" આકાશ પોતાના વિચારો માં એવો ખોવાઈ ગયો હતો કે તેને આભા નો પ્રશ્ન સમજાયો જ નહીં." રહેવા દે... મને હતું કે રાહુલ તારા સગાં ભાઈ સમાન છે. એની માટે તું ખૂબ જ ખુશ હોઈશ . પણ લાગે છે કે રાહુલ અને રિયા ના મેરેજ થાય