ગુરૂ વાણી

  • 7.8k
  • 2
  • 3.6k

મન મરે માયા મરે મર મર જાયે શરીર, આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર,અધુરા શબ્દો પુરા કરૂ, આશા તૃષ્ણા રહીત અને સમભાવી બનવું,એ પહેલો મોક્ષ છે, કોઈ પણ પ્રત્યે મોહ અધીક પ્રેમ કે અણગમો કે દ્રેષ એ દુઃખ પીડાનું કારણ બને છે, જીવ અજન્મો અજર અવીનાશી તો છે પણ અછુતો પણ છે, તેને કોઈ બંધન બાંધી નથી શકતા , એ ભર્યા તળાવમાં કોરો છે, જીવન કે ભવ સાગર વચ્ચે જીવને કમળ ની માફક અલગ નોધારો કોરો રાખવો એટલે મોક્ષ. માયા ના આડંબર માંથી બહાર નીકળવું એટલે સમભાવી બનવુંન કોઈ થી જાજા હેત ના કોઈથી અણગમો ના મનદુઃખ,બધામાં છે