લોહીની સગાઈ વાર્તા વિશે નોંધ

  • 9.8k
  • 2.4k

નવલિકા:- લોહીની સગાઈ નવલિકાસંગ્રહ:- લોહીની સગાઈ સર્જક:- ઈશ્વર પેટલીકર આ વાર્તા ખૂબ સરસ માતૃપ્રેમ દર્શાવતી વાર્તા છે જે પેટલી ના ઈશ્વર પેટલીકર લિખિત છે. જે જ્યારે જ્યારે વાંચી છે ત્યારે આંખમાં ઝળઝળિયાં આવ્યા છે તેવું વર્ણન ખુબ સરસ રીતે માતાનો સતાંન પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમની વાત છે... અમરતકાકીને બે દીકરા અને બે દીકરી એમ ચાર સંતાન છે જેમાં તેમની દીકરી કંકુ પરણી ને સાસરે છે જ્યારે બન્ને દીકરા શહેરમાં નોકરી ધધાને કારણે રહે છે. ગામમાં અમરતકાકી અને તેમની સૌથી નાની દીકરી મંગુ જે બાર તેર વર્ષ ની ગાંડી અને મુંગી છે . તેને સહેજ પણ પોતાનાથી અડગી કરતા નથી . કોઈ