ક્રિકેટ બોલ

  • 4.1k
  • 1.3k

◆ ક્રિકેટ બોલ ◆દરેક વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય છે. તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ તે વ્યક્તિ ઉપર આધાર રાખે છે. 1600 ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પ, જેને ભારતીયો સરળતા ખાતર અંગ્રેજો કહે છે, તેઓ દરિયાઈ માર્ગ દ્વારા ભારત આવ્યા હતા. અંગ્રેજો આવ્યા તો હતા મરી-મસાલા માટે પણ જતી વખતે તેઓ હીરા-જવાહરાત લેતા ગયા. જેના માટે ભારતીયો આજે પણ અંગ્રેજોને ગાળો આપે છે. પણ એવું જ નથી કે તેઓ બધું લેતા જ ગયા અને કઈ પણ દેતા નથી ગયા. નહિ, તેઓ મહાદાની પણ હતા. તેઓ જતી વખતે ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ મફત દેતા ગયા. તેઓ ભારતને રેલવે દેતા ગયા,