ખૂની ખેલ - 7

(18)
  • 2.8k
  • 1
  • 1.5k

પ્રકરણ ૭તે સ્ત્રી અત્યાર સુધી બહુ સફળ રહી હતી. તે આત્મા અને માણસોનો સંપર્ક કરાવી માણસોના પ્રશ્નોનાં ઉત્તર આપતી કે જે તે આત્માની મુક્તિમાં મદદ કરતી. પણ, આ આત્માની વાત નહોતી. આમાં તો વેમ્પાયર સંકળાયેલાં હતાં. વેમ્પાયર એ એક આખું અલગ જ અસ્તિત્વ હતું, એક અલગ જ એવું વિશ્વ હતું કે જેનો તોડ તેની પાસે નહોતાો. તેને લાગ્યું કે જાણે તેની એકની એક આશાનો દોરો તૂટી ગયો. અને એ આભમાંથી જમીન પર પછડાઈ પડી છે! હતાશાથી તેની આંખમાંથી આંસુ સરવાં લાગ્યાં. ઊભાં થઈને ઘેર પાછાં જવાની હિંમત તેનાંમાં બચી નહોતી. તે ઘૂંટણમાં માથું સંતાડી ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. અચલ તેની