તલાશ - 2 ભાગ 49

(46)
  • 4k
  • 2
  • 2.1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  ભટ્ટ સાહેબ તમે તો યાર પ્રોસિઝર સમજો. હું એમ મોહનલાલ ને છોડી ન શકું. આ ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની ટીમ છે." "તો હું ક્યાં એમને છોડવાનું કહું છું મારા હિસાબે તો એ માત્ર મેનેજર છે. અને કંપનીના માલિક કોઈ હાજર નથી. પણ કાલે બપોર સુધીમાં એ બધા અહીં આવી પહોંચશે, એટલે માત્ર એક દિવસની કસ્ટડી પૂરતી છે." "જજ સાહેબ એક તો તમને અડધી રારે ઉઠાડ્યા એ બદલ દિલગીર છું. પણ ઓછામાં ઓછા 7 દિવસ ની કસ્ટડી વગર અમે કઈ પુરવાર