આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 2

  • 2.6k
  • 1
  • 1k

વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છે લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપહેલા અંકમાં તમે કેટલાંક સંવાદો સાથે જોયું કે બાળક શું ઈચ્છે છે અને માતા પિતા એની પાસે શું કરાવે છે! એક નાનકડું બાળ કેવું અનુભવતું હશે જ્યારે એનાં તમામ મિત્રો રમતાં હોય અને એ માતા પિતાની અપેક્ષાઓનાં બોજ હેઠળ એક ક્લાસથી બીજા ક્લાસ જબરદસ્તી ફરતો હોય! પાછું એ જ મા લોકોને એમ કહેતી ફરે કે, "મને તો આને બધી જગ્યાએ લેવા મૂકવા જવામાંથી ફુરસદ જ નથી મળતી. કામ કરતાં કરતાં એની પાછળ જ દોડવાનું હોય! આવી માને મારે એટલું જ કહેવાનું કે એ બાળક પાછળ દોડાદોડ નથી કરતી,