કલર્સ - 40 - અંતિમ ભાગ

  • 2.1k
  • 872

આપડે જોયું કે પેલા સાત દરવાજા પાર કાર્ય બાદ તે રૂમની અંદર બીજા તેવા જ સાત દરવાજા આવે છે,પણ લીઝા તે ખોલવાની ના કહે છે.હવે આગળ.... કેમ કે આ વખતે પેલા દરવાજા કરતા ઊંધું છે.આ વખતે રાઘવ જાનવીની જગ્યા એ ઊભો રહેશે અને ત્યાંથી બધા આગળ ઊભા રહેશે.ઓહ્ એવું?પીટરને તો પરસેવો વળી ગયો.ચાલો રાઘવ લીઝા કહે તેમ કરો!આમ કહી વાહીદ લીઝા ને ચિડવતા ચીડવતા પોતાની જગ્યા બદલી નાખી. અને ફરી એકવાર લીઝાના ઇશારાથી આ બીજા દરવાજાને બધા એ ધક્કો માર્યો. જેવો બધાએ ધક્કો માર્યો એ સાથે જ દરવાજો ખૂલ્યો,પણ આગળનો દરવાજો બંધ થઈ ગયો.એક સાથે બધા જ રૂમના આગળના દરવાજા