તલાશ - 2 ભાગ 48

(52)
  • 4.9k
  • 2
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "સોનલ બા, ક્યાં છો તમે?" "હું માર્કેટમાં શોપીંગ કરવા આવી છું. તમે ક્યાં છો?" "વાહ, તમે લગ્નનું  શોપિંગ ચાલુ પણ કરી દીધું?"  "ના રે, એ તો પછી નિરાંતે થશે. આ તો મારા ભાઈ મોહિત ના લગ્નનું સંગીત છે એમાં પહેરવાનો ડ્રેસ લેવાનો હતો." "હવે આ મોહિત ક્યાંથી ફૂટી નીકળ્યો? તમારા એક ભાઈ ને તો હું જાણું છું. શું જીતુભા સિવાય પણ તમારે બીજો કોઈ ભાઈ છે?" "અરે આ તો હું જ્યારથી મુંબઈ માં આવી એ ભણવાનું શરૂ કર્યું ત્યારથી