ધૂપ-છાઁવ - 78

(30)
  • 3.7k
  • 1
  • 2.1k

ઈશાન જરા અકળાઈને જ બોલ્યો કે, "મોમ તમે શાંતિ રાખો આમ પાછળ ન થઈ જશો અપેક્ષા જ અહીં ઈન્ડિયામાં સેટલ થવા માટે તૈયાર નથી જરા મારી વાત તો સાંભળો બસ આ એકની એક વાતમાં પાછળ જ પડી જાવ છો!" ઈશાનની આ વાતથી ઈશાનની મોમ થોડા શાંત પડ્યા અને ઈશાનને કહેવા લાગ્યા કે, "અચ્છા એવું છે? પણ કેમ બેટા અપેક્ષાને શું વાંધો છે?"આ બધી વાતોથી ઈશાન પણ થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તે બોલ્યો કે, "તે તમે અપેક્ષાને જ પૂછો"અને ઈશાનની મોમે પ્રશ્નાર્થ ચહેરે જવાબની અપેક્ષાએ અપેક્ષા સામે જોયું....પરંતુ આ પ્રશ્નનો જવાબ અપેક્ષા આપી શકે તેમ નહોતી અથવા તો આપવા