હાસ્ય લહરી - ૬૪

  • 2.6k
  • 974

સાસુ તારાં સંભારણા..!                                    સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ સ્એજેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો સાસુ ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ નહિ, ખુદ હું જ મારા સ્વપ્નમાં આવતો નથી તો સાસુ તો દૂરની વાત. માટે દુખતી નસ દબાવતા નહિ..! આ તો છાપાંવાળાએ લખ્યું કે, આપનું આવતું અઠવાડિયું ‘સ્વાદિષ્ટ’ છે, એટલે હિમત ‘ડીપોઝીટ’ કરી, ને ચોઘડિયા જોયા વગર સાસુ વિષે લખી રહ્યો છું. ઘણાં હરખપદુડા સાસુને જોયા વગર તેની દીકરી સાથે લગન કરીને લીલાલહેર કરે જ છે ને..? તો માતાજી મારી પણ રક્ષા કરશે..! સાસુ એ શબ્દ છે કે વાક્ય, એની ખબર નથી, પણ સાસુ એ