આંગણામાં ચોમાસું ઉગે ત્યારે...! ચોમાસું ખિસ્સામા લઈને ફરું છું ખાલી છું શ્રીમંતની જેમ ફરું છું મન છે મોર બની ટહુકયા કરે ટહુકે છે કેમ