હાસ્ય લહરી - ૩૯

  • 2.1k
  • 752

  સવારની ચહાના ' ટેસ્ટી ' સંબંધો....! કેટલીક વાત તો ભીંત ઉપર લખવા જેવી હોય..! (શિલાલેખ કરતાં ભીંત સસ્તી પડે. ) વાત જાણે એમ છે કે, મરઘાના ' કૂકરે કૂક ' થી સવાર પડતી નથી. અને સવાર પડે છે એટલે મરઘો કૂકરેકુક કરે છે એવું પણ કદાચ નહિ હોય. અને હોય તો કોઈ મરઘાને પૂછવા ગયા નથી. સવાર એની રીતે જ પડે એ વાત નેપીવાળા છોકરાઓ પણ જાણે.! મરઘાઓની આખી ફોજ પલંગ નીચે કેમ ના ઉતારી હોય, કોઈ ફરક નહિ પડે. કૂકરેકુકના તકિયા કલામમાં, મરઘાના ગળા બેસી જાય, પણ કુંભકર્ણનાં અવતારો પથારીનો ઉતારો નહિ છોડે. ઉઠવાની વાત તો દૂરની પણ,