કોને ભૂલુંને કોને સમરુ રે - 148

  • 1.5k
  • 662

બેસ્ટની જીપમા મહામહિમ ચંદ્રકાંતને બેસાડી કૌલાબા બેસ્ટ હાઉસ લઇ જવામા આવ્યા.લીફટમેનેઅટલા બધા સાહેબોની સાથે આવેલા વી આઇ પી ચંદ્રકાંતને સલામ ઠોકી .જનરલ મેનેજરની વિશાળકેબિન બહાર કોઇ પારસી બાનુ સક્રેટરી પાસે રીસેપ્શનમા ચંદ્રકાંતને બેસાડવામાં આવ્યા...પારસીબાનું આ નાલ્હા પટલા ફાલતુ લાગ્યા માટીડાને તીરછી આંખે ચશ્મા ચડાવીને જોઇ રહીહતી..ખોડાયજી શું માટીડાની આંખમાં ચમક છે !હું ટો આવરી મોટી ટગર ટગર ઠટી આંખવાલા આમાટીડાની બ્રાઉનીશ આંખ પરજ વારિ જાઉ..એવું મનમાં બોલી પછી ટાઇપીંગમાં ધ્યાન પરોવીનેમુફલિસ કપડાંમાં આવેલા આ માટીડાની ગંડ સમજાવી નહોતી…આંઇ માં બાંન્દ્રેકરબાવા અટલો મોટ્ટોમાનસ આવા મુફલીસ માટે કેમ પાંચ માનુસ મોટા મેનેજરોને જીપ સાથે દોરાવીયા ? કંઇક ટો માલૂમનઠી પડટું….. પણ આ