કોને ભૂલુંને કોને સમરુ રે - 146

  • 1.6k
  • 1
  • 688

"આપ ઇતને બડે નેતા હૈ દાદા હમ ગરીબોકા ધ્યાન રખના.."જગુભાઇ બધવાઇ ગયા ..શું ચાલે છે કંઇન સમજાયુ..!!"ચંદ્રકાંત આમા મોરારજીભાઇ ક્યાંથી ટપકી પડ્યા ? તને તો ખબર છે આપણાજીવરાજકાકાની ગાદી એણે જ ખાલી કરાવી હતી એની જૈ..?મને બધા પગે લાગે છે ..કંઇ તને સમજાયછે..?""હમણા જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો ને ?કાંદીવલી જઇને ફોડ પાડીશ ..ભાઇ બંડીના બટન બંધ કરતાહતા એ જોઇને ચંદ્રકાંત બોલ્યા “હવે બંડીના બટન બંધ કરવાનો શું મતલબ છે..?જબ ચીડીયા ચુગગઇ ખેત...?"જગુભાઇ સાંઇઠ રુપીયાનુ રોતા હતા...જયાબા ઉખળી પડ્યા.."તારાભાઇને દર વખતે વિરાર આવે એટલે વારી વારીને કંઉ .યાદ કરાવુંઇશારા કરુ પણ નાના છોકરાની જેમ ભુંડાભુખ દરીયાને જોઇને ચમકમાં આવી