કોને ભૂલુંને કોને સમરુ રે - 140

  • 1.5k
  • 590

કાળા કલરની ફાઇબરગ્લાસની પરદેશની એ ઇકોલેકની ઓફિસબેગ ચંદ્રકાંત સામે ટગર ટગર જોઇરહી હતી..તેનુ બહારનુ ખરબચડુ આવરણ અને અંદર વેલવેટ મઢેલુ હતુ..કિંમતી કાગળો રાખવાઉપર ફ્લેપ અને બે ત્રણ પેન બોલપેન રાખવા માટે ખાંચા હતા...આમે પણ ચંદ્રકાંતને પેન બોલપેનનુંકેટલુ આકર્ષણ હતુ કે બાપુ રોજ ટોંટ મારે"ઠોઠ નિશાળીયો ને વતૈયણા ઝાઝા.."તો પણ આજની ઘડીસુધી ક્રોસ પાઇલોટ એવી મોંધી પેન બોલપેન રાખવાનો અભરખો ગયો નથી .એ અલગ વાત છે કેફાંઉંટન પેન કેમલની પહેલા વાપરતા હવે ઇંપોર્ટેડ વાપરે છે ઇંક પણ ઉંચામાઇલી એમાં નાખે છે..પછીલેપટોપ કે આઇપેડથી લખવા બેસી જાય છે ...!!! પોણ વરસો સુધી પેનથી જ લખવાની મજા લીધી છે. નવાઇનીવાત એ કે પોતે