આત્મ સમર્પણ

  • 4k
  • 1.2k

હે ભગવંત કેટલા આંખ આડા કાન કરૂં દમ ધુટે મારો હવે આ ધરા પરઅધર્મ અનીતી ઈર્ષ્યા બીજાનું અહીત કરતા આ ધરા ના લોકો,ત્રાહીમામ ત્રાહીમામ ત્રાહીમામકેવી રીતે રોકું આ સંસાર ને મહા વીનાસ તરફ જતાં, હે પરમેશ્વર રહમ કર લોકોને સદ બુધ્ધિ આપ, હરીઓમ તત્સત્જયારે કોઈ ના કોઈ વહેણમાં હતો આ જીવ હાથ ન હતો ત્યા સુધી કશું ગતાગમ ન હતી,પણ હવે સ્વાસ રૂંધાય આ અધર્મી પાપી ધરા પર, ચારો કોર રાક્ષસોનો ત્રાસ , નીર્દોષ જીવોના ખુનથી લથપથ આ ધરા, સેતાન નું ઘર બની ગઈ છે, માનવીની ખાલમાં રાક્ષસી માયા હે ઈશ્વર ત્રાહીમામ.મારે રામાયણ ના મર્યાદા પુરુષોત્તમ રામ, કે મહાભારત