પ્રોફેસરની ભૂલ

  • 2k
  • 2
  • 816

-પ્રોફેસરની ભૂલ-             રાત્રીના આઠ-સાડાઆઠ વાગ્યા હતા. મારા મિત્ર એવા અમરસિંહની નોકરીનો સમય પુરો થવા આવેલ હતો. અમરસિંહ પોલીસ ખાતામાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હતાં. તેઓ તેમની સરકારી જીપમાં બીજા ચાર-પાંચ કોન્સ્ટેબલો સાથે બાજુમાંથી નીકળી ગયાં. મારી નજર તેમની પર પડી, તેઓની નજર પણ મારી પર પડી, એકબીજાને નમષ્કાર કરી અભિવાદન કર્યું. ‘‘નિત્ય સાંજના સમયે સાંજનું વાળું પતાવી ફરવા નીકળ્યો, બજારનું કાંઇ કામ હોય તો પણ પુરું કરી પરત આવતો.”        ‘‘શું ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છો ? અમરસિંહે પુછ્યું.        હું ઘર તરફ જ જઇ રહ્યો હતો. વિચાર એમ હતો કે, આગળથી ઓટો કરીશ પરંતુ અમરસિંહે પુછ્યું એટલે