તલાશ - 2 ભાગ 46

(46)
  • 3.8k
  • 4
  • 1.8k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "યસ, મિસ્ટર ઝાહીદ શેખ લગભગ અડધો કલાક પહેલા અહીં આવ્યા હતા. અને અહીં કોઈ પૃથ્વીજી વિશે પૂછ્યું હતું. એ જ વખતે એમને કોઈનો કોલ આવ્યો. અને પછી એ ઉતાવળમાં નીકળી ગયા." જીતુભાની હોટેલના રિસેપ્શનિસ્ટે હની - ઈરાની ને માહિતી આપતા કહ્યું.   "હવે આ હરામખોર ઝાહીદને ક્યાં શોધશું?" ઈરાનીએ હની ને પૂછ્યું. આમેય મોટા ભાગના જોઈન્ટ ઓપરેશન માં હની જ લગભગ બધા નિર્ણય લેતો.  "મને લાગે છે કે એને પૈસા જોઈએ છે. એટલે એ ગોડાઉન પર ગયો હશે."  હની એ કહ્યું. "પણ આપણે એને