મૃગતૃષ્ણા - ભાગ 20

  • 2.8k
  • 1.5k

[ RECAP ]( નરેન અક્ષિતા ને દિવ્યા ના લગ્ન ની વાત કરે છે. અનંત સંજય ના ઘરે જાઈ છે. ઓફિસ ની બોવ જરૂરી મિટિંગ માં જવાનું હોય છે પણ આદિત્ય ઑફિસ નથી આવ્યા હોતા એટલે ધનરાજ ટેન્શન માં આવી જાઈ છે. પાયલ અને દિવ્યા વાત કરી રહ્યા હોઈ છે. )_______________________NOW NEXT_______________________( સંજય વોશરૂમ માં થી નાહી ને બહાર આવે છે અને અરીસા પાસે પોતાના વાળ ઓળવે છે. અનંત એમને જોયા કરે છે. )અનંત : છોકરી જોવા નથી જવાનું...મિટિંગ માં બેસવા નું છે. ચાલો ને..સંજય : તું છે ને રેહવા દે ભાઈ...જીવન માં પોતે કંઈ કરવું નઈ બીજા ને સીખવાળશે. ચાલ