પાયાનું ઘડતર - 3

  • 1.9k
  • 2
  • 880

પાયાનું ઘડતર-૩ (‘‘નંદીની મેડમની વાતો ચોરે ને ચૌટે જગજાહેર થતાં તેમના પતિએ પણ તેમની તેમના જીવનમાંથી બાદબાકી કરેલ હતી.) ‘‘નંદીની મેડમ હવે આપણા એજ્યુકેશન મંત્રીના નજીકમાં છે. તેમને માટે એક ઘરેથી બાદબાકી કરવામાં આવી, એકે પત્નિના ડરથી સાથ છોડ્યો તો શું થયું. તમને ખબર નહીં હોય જતીનજી, એક નહીં તો, બીજાં,” મહેસાણીયાજી એ તંબાકુના મસાલાની પડીકીમાંથી ચપટી ભરતાં બોલ્યાં. મહેસાણીયાની વાત હજી પુરી નહોતી થઇ, ‘‘શિક્ષણ પ્રધાન જે, અવારનવાર શાળાની મુલાકાત લેવા આવતાં રહે છે, મેડમે હવે તેમને પણ પોતાના વશમાં કરેલ છે. તેમની સાથે પણ નંદીની મેડમના સંબંધો ગાઢ થતાં ગયા છે. જુઓ, એક મામુલી નાની શાળાની શિક્ષિકા આજે