પાયાનું ઘડતર - 2

  • 2.3k
  • 1
  • 1k

પાયાનું ઘડતર-૨ (‘‘મહેસાણીયા સર, એ બધી વાત તો બરાબર, પણ જ્યારે આચાર્યા મેડમને આ બધી વાત ખબર પડશે તો…..?) જતીન સરની વાત પુરી થાય તે પહેલાં જ વૈદહી મેડમ વચ્ચે ટપક્યાં, ‘‘અરે સર છોડો આચાર્યા મેડમની વાતો. તેમને આ બધી વાતમાં કોઇ ફર્ક પડતો નથી કે આપણે શું કરીએ ના કરીએ. તેમના હાથમાં દર માસે પાંચ-દસ લીલી નોટો આપી આવવાની બસ વાત પુરી. આમ કે પણ ક્યાં દૂધથી ધોયેલાં છે, કે આપણને કાંઇ કહી શકશે.” તે સમયે મહેસાણીયા સર બોલ્યા, ‘‘લાગે છે કે આ જતીનકુમારને આચાર્યા મેડમની વાતની ખબર જ નથી ?” જતીન સર, બધાની સામે એકી નજરે જોતાં બોલ્યાં,