દાંપત્યજીવન - ૪

  • 3.2k
  • 1.9k

//દાંપત્યજીવન-૪// કાયરા હમણાં ઉંમર બાબતે પ્રવચન આપતી હતી તે તેની સાસુને કેમ નહીં કહેતી હોય ? કોણ કહેશે કે આ વિધવા સ્ત્રી છે જેનો પતિ હયાત નથી. ખબર નહીં પણ કેમ તે સ્ત્રીને તેના પતિના મરણનું કંઇ દુ:ખ જ ન હોય. ઉષાને જોઇને માહી બોલી, ‘‘આંટી, તમે બહુ સરસ જુવાન લાગો છો.” ઉષા બોલી, ‘‘ભાઇ અમારા વેવાઇ-વેવાણની Golden Marriage Anniversary એટલે અમારો પણ કાંઇ હક્ક કે થાય છે ને.” સાંજના સમયે તેની સાથે બધાને માટે લાવેલ ભેટ-સોગાદો બધાને બતાવી. પછી એક પેકેટમાંથી બે સાડીઓ કાઢતા બોલી, ‘‘વૈશાલી કને કોઇ પણ એક સાડી પસંદ કરો, બીજી સાડી માહી લઇ લેશે, કારણ