રૂદીયાની રાણી - 7

  • 2.7k
  • 1.6k

કેમ છો મિત્રો! રઘુ અને રૂહ(રૂપા)ની જીંદગી એક અલગ જ મોડ પર આવીને ઊભી રહી ગઇ છે. રૂપાને પ્રેમ કરતો રઘુ રૂપાને પોતાના મનની વાત કહી શકતો નથી અને જતીન જે રૂહ નો બોસ છે. એ રૂપા(રૂહ) સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર થઈ જાય છે. જતીન રૂહ ને લગ્ન માટે propose કરી દે છે. આ જ તો છે રૂપા અને રધુની અનોખી પ્રેમ કહાની. ભાગ - ૭ હર કિસી કો નહિ મિલતા યહાં પ્યાર જિંદગી મેં ખુશનસીબ હે જીન કો હૈ મિલી યે બહાર જિંદગી મે..... રઘુ ના મગજમાં આ ગીત વાગ્યા રાખતું હતું.મેહુલ અને રઘુ ઘરે પહોંચી જાય