ચોર અને ચકોરી - 43

(13)
  • 3.1k
  • 1
  • 1.3k

(અગિયાર વર્ષથી ચોરી કરતો હોવાથી ચોરી પોતાની આદત તો નહી થય ગઈ હોયને આમ જીગ્નેશ વિચારતો હતો.હવે આગળ વાંચો..) ચકોરીને પોતાના બા બાપુ ને સોંપીને જીગ્નેશ જવા માટે ઉભો થયો કે. ગીતામાએ એને ટપાર્યો."બેટા ક્યાં જઈશ તુ?."" અહીં ગામમા જાઉં છુ.ક્યાંક રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો જોઉં." કહીને જીગ્નેશે ઉંબરાની બહાર પગ મૂક્યો. તો એની પાછળ પાછળ ચકોરી પણ બહાર આવી." જીગ્નેશ ક્યાં જઈશ તુ?." એણે ચિંતાતુર સ્વરે પૂછ્યું." હમણાં તો રહેમાન પાસે જાઉં છુ. જો અહીયા રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો પછી કોઈ નાનું મોટું કામ પણ શોધી લઈશ.પણ..."પણ કહીને જીગ્નેશ અટક્યો. અને આ પણ ચકોરીને ખટકયો. "પણ શુ