કલર્સ - 38

  • 1.9k
  • 822

હવેલીની બહાર કોઈને જોઈને રાઘવના બધા મિત્રો સ્તબધ થઈ જાય છે,બીજી તરફ નીરજાની સમજદારી ભરી વાતો મિસિસ જોર્જ માં નવી આશા જગાડે છે.હવે આગળ... હેલો કીડ્સ કેમ બધા ઉદાસ છો??આન્ટી અમારા મોમ ડેડ વગર ગમતું નથી,તે ક્યારે આવશે?ક્રિશ બોલ્યો.જો બેટા આપડે રેસ કરતા હોઈ તો જેમ રેસ લાંબી હોઈ તેને પૂરી કરતા વાર લાગે?મિસિસ જોર્જ બાળકો ને સમજવાની કોશિશ કરતા હતા.બધા એ ફ્કત હકારમાં માથુ ધુણાવ્યું.તો તમારા બધાના મોમ ડેડ ખૂબ જ બ્રેવ છે,એટલે તેઓ આપડે અહીથી જલ્દી ઘરે જઈ શકીએ તેના માટે એક રેસ જીતવા ગયા છે,જે થોડી લાંબી છે,તમને ટ્રસ્ટ છે ને કે તમારા મોમ ડેડ કેટલા બ્રેવ