કલર્સ - 37

  • 2.2k
  • 2
  • 884

રાઘવે પોતાની મેહનત અને હોશિયારીથી તેના મિત્રો અને પત્નીને અરીસાની બહાર તો કાઢ્યા,પણ હજી મુખ્ય અરીસામાંથી અને આ ટાપુની બહાર નીકળવાનું બાકી છે.તો જોઈએ આગળ રાઘવ અને તેના મિત્રો શું કરે છે... એક એક કરીને બધા અરીસા માંથી બહાર આવી ગયા, અને બહાર આવવાની ખુશીમાં થોડીવાર બધા સમયચક્રને પણ ભૂલી ગયા,અને એકબીજાના હાલ વિશે પૂછવા લાગ્યા. રાઘવ એક વાત તો કે દોસ્ત તને એ કેમ ખબર પડી કે અમે અહીથી જ બહાર આવીશું?? વાહીદે રાઘવ ને પૂછ્યું. બહારની એટલે કે અરીસાની પેલી તરફ જે છે તે બધું જ અહી છે,હા માન્યું કે અહી થોડું વિરોધાભાસ છે,પણ છે ખરા!બસ એક આ