શ્રાપિત - 32

  • 2.5k
  • 2
  • 1.2k

અવની, દિવ્યા, ચાંદની અને સુધા બધાં ગામનાં કુવા પાસે ઉભાં હતાં. કુવામાંથી પાણી બહાર કાઢવા માટે ત્રાંબાનો કળશ સુધા કુવામાંથી બહાર કાઢવા લાગી. પાણી ભરેલાં કળશને જોતાં સુધાના મોઢામાંથી ચીસ નીકળી જાઈ છે. કળશનું પાણી લાલ રંગનું હતું. દિવ્યા નીચે કુવામાં જોવાં લાગી ત્યાં કોઈની મલેરી લાશ ઉંધી વળીને તરતી હતી.કુવા પાસે ઉભેલાં બધાં લાશ જોતાં ગભરાઈ જાઈ છે. આસપાસ રહેતાં ગામનાં લોકો બધાં કુવા કાંઠે એકત્રિત થઈ ગયાં. બહું મોટું અપશુકન થયું એવું મનમાં જાતજાતના વિચારો સુધા ઘડવા લાગી. સુધા કળશને કુવા કાંઠે પડતો મુકીને હવેલી તરફ ઝડપભેર આગળ ચાલવા લાગી. સુધાને ચાલતાં જોઈ ગભરાયેલી દિવ્યા અને ચાંદની પણ