મારી મનપસંદ કવિતા

  • 4.1k
  • 1.2k

*વસંતની પધરામણી*આમ્રકુંજમાં બેઠેલી કોયલ ,કેવો મધુર ટહુકાર કરે છે.હા! આજે વસંતની પધરામણી થઈ છે........લાલધુમ કેસુડો જાણેકુમકુમથી સત્કાર કરે છે,ફુલોની સૌરભ સાથેવહેતો વાયુ માદક બન્યો છે.હા! આજે વસંતની પધરામણી થઈ છે.....પ્રકૃતિનાં જીર્ણ વસ્ત્રોથીતરુવર સુશોભિત બન્યા છે,રમણિય માદક વાતાવરણથી પ્રેમીપંખી ઘેલા થયાં છે,હા! આજે વસંતની પધરામણી થઈ છે....પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા ઉત્સવ જામ્યો છે,અલબેલી વસંતથી જાણે સૃષ્ટિનો શણગાર થયો છે..હા! આજે વસંતની પધરામણી થઈ છે......વસુંધરાનું કેવું અનુપમ સૌદર્ય પ્રગટ થયું છે,અંતરનાં ઉમંગથી આનંદદાયક "નિયતી"બીજુ શું હોય શકે છે?હા! આજે વસંતની પધરામણી થઈ છે......જીજ્ઞા કપુરિયા 'નિયતી'20/2/2020યાદ તો આવે ને...ગર્ભનાળથી સ્થાપિત થયેલો સંબંધ આપણો,જીવનભર નિઃસ્વાર્થભાવે નિભાવી,એ સતત માર્ગદર્શન આપનારીની,યાદ તો આવે ને ....પ્રસવપીડા અને