ધ સ્કોર્પિયન - પ્રકરણ -48

(79)
  • 4.9k
  • 3
  • 3.2k

સ્કોર્પીયન પ્રકરણ : 48       નેશનલ ટીવી ન્યુઝ ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહેલાં. કોલકોત્તા -પશ્ચિમ બંગાળજ નહીં આખો દેશ ન્યુઝ જોઈ રહેલો ટીવી ન્યુઝ એન્કરનાં કહેવા પ્રમાણે આખો દેશ અને સાથે સાથે ઓછામાં ઓછાં 45 દેશમાં આ ન્યુઝનું લાઈવ પ્રસારણ થઇ રહ્યું છે. દેવ અને દુબેન્દુ એકદમ ઉત્તેજીત હતાં...બારમાં સમય પસાર કરતાં કરતાં પીવાઈ ગયું હતું... બ્રેકીંગ ન્યુઝમાં લાઈવ બતાવી રહેલાં કે DGP રાયબહાદુરરાયની નિગરાની અને પાક્કા પ્લાન પ્રમાણે આ ઓપરેશન સ્કોર્પીયન હાથ ધરવામાં આવ્યું હતું એની બધીજ વિગતો ખુબ ખાનગી રાખવામાં આવી હતી જેથી ચાલાક અને ક્રૂર સ્કોર્પીયન ચેતી ના જાય. અગાઉ પણ એને પકડવા આયોજનો થયાં