સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -30

(82)
  • 6.3k
  • 3
  • 3.9k

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -30      સાવી એકાગ્રભાવે સોહમને એ પ્રથમ હવનયજ્ઞનો અનુભવ કહી રહી હતી જાણે અત્યારેજ એ આહવાન કરી રહી હોય એણે કહ્યું “મને શ્લોક -મંત્ર કંઈ ખબર નહોતી આવડતાં નહોતાં પણ હું મારાં શબ્દોમાં કરગરી રહી હતી હું મારી પ્રાર્થનાનાં શબ્દોનાં લયમાં બરોબર પરોવાયેલી હતી અને અચાનકજ હવનકુંડમાં અગ્નિ પ્રદીપ્ત થયો...ગુરુજીએ મારી સામે જોયું એમનો ચહેરો એકદમ આનંદમાં હતો તેઓ કંઈ એ સમયે બોલ્યાં નહીં પણ એ ખુબ ખુશ હતાં એ સમજી ગઈ હતી હું...” સાવી કહેતાં કહેતાં પાછી એ યાદોમાં ખોવાઈ ગઈ એ સાવ મૌન થઇ ગઈ એણે આંખો બંધ કરી દીધી...સોહમ એને જોઈ રહેલો...થોડીવાર