ચોર અને ચકોરી - 42

(13)
  • 2.7k
  • 1.3k

( "ચોર? પણ તુ તો સંસ્કારી છોકરો લાગે છે? બાએ કહ્યુ.). હવે આગળ વાંચો.. "બા. એની મજબૂરીએ એને ચોર બનાવ્યો છે." જીગ્નેશ ના બદલે ચકોરીએ બાને જવાબ આપ્યો. પછી આગળ કહ્યુ." તમે કહ્યું તેમ એ સંસ્કારી જ છે બા. હવે તમને એના સંસ્કારની વાત કહું છુ સાંભળો." બા અને બાપુ બંને જીગ્નેશ વિશે વધુ જાણવા અધીરા થયા. બાને તો હૃદયમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે. હો ન હો આ મારો જીગલો જ છે. એમણે ઉત્સુતાપૂર્વક ચકોરીની વાત સાંભળવા કાન માંડ્યા." હા બોલ ચકોરી. મને આ છોકરા વિશે જાણવું છે બેટા." ચકોરીએ આગળ બોલવાનું શરૂ કર્યું." અંબાલાલ ના પંજામાંથી મને